ગુરુ નાનકદેવ એ બાલભારતી ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત બાળકો માટેની એક ટૂંકી જીવનચરિત્ર પુસ્તિકા છે. સિંખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ, ગુરુ નાનકદેવજીના શાંતિ, સમાનતા અને માનવતાના પવિત્ર સંદેશને આ બાળસાહિત્ય પુસ્તકમાં ખૂબ જ સરળ અને પ્રેરણાદાયી શૈલીમાં આલેખવામાં આવ્યો છે. આ ટૂંકી પુસ્તિકા બાળકોમાં સદાચાર અને ભાઈચારાના ગુણો કેળવવામાં મદદ કરે છે.Guru Nanakdev is a short biographical booklet published by the Bal Bharti Trust as a part of children's literature. This book highlights the sacred messages of peace, equality, and universal brotherhood taught by Guru Nanak Dev Ji, the founder and first Guru of Sikhism, in a simple language tailored for young minds. It serves as a deeply inspiring short read that instills core moral values and kindness in children.
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.